PM મોદી આજે કચ્છની મુલાકાતે | રાજ્યના 3 જીલ્લા લમ્પી મુક્ત

2022-08-28 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છની મુલાકાતે છે. જેમાં સવારે 9.30 વાગ્યે PM મોદીનો રોડ શો યોજાશે. તથા 10 વાગ્યે સ્મૃતિવનના લોકાર્પણમાં હાજરી આપશે. તેમજ સ્મૃતિ વનમાં કચ્છી સંગીત સાથે PMનું સ્વાગત કરાશે. તથા સ્મૃતિ વનના મુખ્ય પ્રવેશ સમયે કચ્છી કલાકારો ગાયન કરશે.